News of Thursday, 25th June 2026
અમદાવાદમાં જાગન્નાથજીની રથયાત્રા રૂટ પર આવેલા જોખમી અને જર્જરિત બાંધકામો દૂર કરવાની કામગીરી શરૂ
જોર્ડન રોડ વિસ્તારમાં આવેલી નબળી હાલતમાં રહેલી ઇમારતો અને બાંધકામો સામે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી

અમદાવાદમાં આગામી જગન્નાથજીની રથયાત્રાને ધ્યાનમાં રાખીને AMC દ્વારા રથયાત્રા રૂટ પર આવેલા જોખમી અને જર્જરિત બાંધકામો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને જોર્ડન રોડ વિસ્તારમાં આવેલી નબળી હાલતમાં રહેલી ઇમારતો અને બાંધકામો સામે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જાહેર સુરક્ષા અને યાત્રાળુઓની સલામતીને પ્રાથમિકતા આપીને કરવામાં આવી રહેલી આ કામગીરીથી રથયાત્રા માર્ગ વધુ સુરક્ષિત બનશે અને યાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
(7:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
