<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th May 2026

વેજલપુર ખાતે માણિભદ્ર વીરદાદાનું પૂજન-હવન

રાજકોટઃ વેજલપુર મધ્‍યે તપાગચ્‍છાધિષ્‍ઠાયક શ્રી માણિભદ્ર વીર દાદાનું માનવતાના મસીહા પ.પૂ. આ.ભ.શ્રીમદ્‌ વિજય રત્‍નશેખરસૂરીશ્વરજી મહારાજાના દિવ્‍ય આશીર્વાદથી અને પ.પૂ.મુનિરાજશ્રી નયશેખર મહારાજ સાહેના શુભ સાનિધ્‍યમાં પૂજન-હવન યોજાયેલ. આ પ્રસંગે પ.પૂ. મુનિરાજશ્રી નયશેખર મહારાજ સાહેબ એ જણાવેલ કે જૈન શાસનના અધિષ્‍ઠાયક દેવોમાં વિશેષ સ્‍થાન ધરાવતા શ્રી માણિભદ્ર વીર દાદા ભકતોના દુઃખ હરણાર, સંકટ નિવારક  અને અડગ શ્રધ્‍ધા પ્રતિક માનવામાં આવે છે.

 

(2:16 PM IST)