તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 8th October 2026
અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં અંગત અદાવતમાં યુવક પર હુમલો
બે દિવસ અગાઉ સિકંદર માર્કેટ પાસે યુવક પર દંડા વડે હુમલો : યુવકની એક મહિલા સાથેની મિત્રતાની અદાવતમાં હુમલો કરાયો હોવાની ચર્ચા

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં અંગત અદાવતમાં યુવક પર હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી છે. બે દિવસ અગાઉ સિકંદર માર્કેટ પાસે યુવક પર દંડા વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેનાં CCTV ફૂટેજ સામે આવ્યા છે. યુવકની એક મહિલા સાથેની મિત્રતાની અદાવતમાં હુમલો કરાયો હોવાની માહિતી છે. યુવકના જણાવ્યા મુજબ, 15 દિવસ પહેલાં મહિલાના પતિને આ મિત્રતા અંગે જાણ થઈ હતી. સમગ્ર મામલે મહિલાના પતિ સહિત ચાર શખ્સો સામે હુમલાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.
(8:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
