News of Monday, 22nd April 2024
પશ્ચિમ આફ્રિકન દેશમાં

‘આફ્રિકન એન્ટરટેઇનમેન્ટ આર્ટ્સ માર્કેટ'ની ઉજવણી કરવામાં આવી હતી. આ ફેસ્ટિવલ દરમિયાન ભાગ લઇ રહેલા લોકોએ પ્રખ્યાત મેટ ગાલાની થીમ પર ફેન્સી ડ્રેસ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં, એક મહિલા વાસણ ઘસવાના પ્લાસ્ટિકના સ્ક્રબથી બનાવેલા કપડા પહેરીને આવતા લોકો ચોંકી ગયા હતા
(1:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
