<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd June 2024

તુર્કીના રપ૦૦ વર્ષ જૂના ભૂગર્ભ શહેરમાં રહેતા ર૦ હજાર લોકો

૮૬ મીટરની ઉંડાઇ સુધીની બહુમાળી સુરંગોની ભુલભૂલામણી

તુર્કીના નેવેશીર પ્રાંતમાં રપ૦૦ વર્ષ જૂના બહુમાળી ભૂગર્ભ શહેર છે, જે લગભગ ૮પ મીટરની ઉંડાઇ સુધી ફેલાયેલું છે. તેમાં ર૦૦૦૦ થી વધારે લોકો પોતાના પશુધન અને ખાદ્ય સામગ્રી સાથે રહી શકે છે. એવું માનવામાં આવે છે કે પ્રાચીન ઇન્ડો-યુરોપીયન લોકોએ બનાવ્યું હતું. પછી ફારસીઓ, રોમનો અને ક્રિશ્ચીયનોએ તેનું વિસ્તરણ કર્યું. અહીં સુરંગોની જબરદસ્ત ભૂલભૂલામણી જોવા મળે છે.

(2:59 PM IST)