<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

દ્રષ્‍ટિ ભ્રમઃ ઇન્‍દ્રપ્રસ્‍થના મહેલની યાદ અપાવે છે ઇટલીનું ચર્ચ

ઇટલીના ફલોરેસ શહેરમાં સ્‍થિત પ્રાચીન મુખ્‍ય ચર્ચની ફર્શ આરસ પટાણની મોઝેક ટાઇલ્‍સની બનેલી છે. તેને જોઇને પાંડવોના ઇન્‍દ્રપ્રસ્‍થ મહેલની જેમ દ્રષ્‍ટિભ્રમ થઇ જાય છે. પાંડવોના મહેલમાં દુયોર્ધન ને જમીન પર પાણીનો દ્રષ્‍ટિભ્રમ  થયો હતો અહી પણ જટીલ ભૂમિતિ એક વિશાળ ખાડાનો ભ્રમ પેદા કરે છે. તેને જોઇને એવું લાગે છે કે તેમાં પડી શકીએ છીએ

(2:57 PM IST)