તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Wednesday, 19th June 2024
વિલીજકા રોયલ સોલ્ટ માઇનઃ વિરાસતનું સંરક્ષણ

દક્ષીણી પોલેન્ડના એક ભૂવૈજ્ઞાનિક રોક સોલ્ટ ડિપોઝીટ પર સ્થિત છે વિલીજકા અને બોચનીયા રોયલ સોલ્ટ માઇન્સ. એક-બીજાની નજીક સ્થિત આ ખાણામાં સમાંતર અને ૧૩મીથી ર૦મી સદી સુધી સતત ખનન ચાલતું રહેલ. જે સૌથી શરૂઆતી અને સૌથી મહત્વપૂર્ણ યુરોપીય ઔદ્યોગીક સંચાલનમાંનું એક હતું. બંન્ને ખાણોમાં મુકવામાં આવેલ મૂર્તિઓ અને સજાવટની વસ્તુઓ સાથે મોટા પ્રમાણમાં હથીયારો-મશીનોને પણ સંરક્ષીત કરવામાં આવ્યા ે. આ ખાણો યુરોપમાં ખનન ટેકનીકના વિકાસના ઐતિહાસિક તબકકાઓને દર્શાવે છે. ગેલેરી, ભુમીગત રૂમ જે ખનનકારોની સામાજીક અને ધાર્મિક પરંપરાઓને દર્શાવે છે. વિલીજકા ખાણમાં દેખાતા ઝુમર પણ રોક સોલ્ટમાં રખાયા છે.
(4:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
