તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th June 2024
વિકટોરીયા બોલીવિયાનાઃ વોટર લીલીની ખાસ પ્રજાતીઃ ૧૦ ફુટ પહોળાઇના પાન

વિશ્વમાં વોટરલીલીની પ્રજાતિઓમાંની એક વિકટોરીયા બોલીવિયા ફકત બોલીવીયાઇ એમેઝોનના તરાઇ ક્ષેત્રના ખુબજ ઉપજાઉ મેદાની વિસ્તારમાં મળી આવે છે. આ પ્રજાપતિના પાન ૩ મીટર (૯.૮ ફુટ) સુધી પહોળાઇ ધરાવે છે. તેનું નામ ૧૮પરમાં બ્રીટીશ મહારાણી વિકટોરીયાના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ પ્રજાતિના પાન ૮૦ કિલો સુધીનું વજન ઉંચી શકે છે. (
(3:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
