તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th June 2024
રિયલ મોંટે સોલ્ટ માઇન : ઇટલીમાં નમકનો જબરજસ્ત ભંડાર

ઇટલીના એગ્રીજેંટો પ્રાંતમાં રિયલ મોંટે અને પર્લેમો પ્રાંતમાં રાકાલમુટો અને પેટ્રાલિયા ત્રણ નમકની ખાણો છે. જેનો વહીવટ ઇટાલકાલી કંપની કરે છે. રિયલ મોંયે વિસ્તાર સિસીલીના દક્ષિણ કિનારે આવેલું છે જે એગ્રીજેંટોથી લગભગ ૪ કિલોમીટર અને પોર્ટો એમ્પેડોકલથી ઉત્પાદન કરવા સક્ષમ છે. સ્થાનિક અર્થવ્યવસ્થામાં મીઠાની આ ખાણોની મહત્વપૂર્ણ ભૂમિકા છે.
(3:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
