<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th July 2024

આઇસલેન્ડઃ પ્રકૃતિના ચિત્ર પર વીખરાયેલા વિભીન્ન રંગો

આ કોઇ પેન્ટીંગ નથી પણ આઇસલેન્ડના દક્ષિણ કિનારા પર વહેતા એક હિમ નદીનું દ્રષ્ય છે. આઇસલેન્ડની ખુબ સુરત જગ્યાઓમાં ગણાતા આ પર્યટન સ્થળને તમે કાલ્ફેફેલ અને હોફની વચ્ચેના વિસ્તારમાં જોઇ શકો છો. જયારે તમે આ જગ્યાને જોશો તો તમે પણ તેની ખુબ સુરતીના ચાહક થઇ જશો.

(2:56 PM IST)