<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th July 2024

વિશ્વના સૌથી ઉંચા જીવિત વૃક્ષ

જાયંટ સિકોઇયાઃ ૪૦૦૦ વર્ષ જૂના આ જાયંટ સિકોઇયા એ સીકવોયાડેંડ્રોન વંશની એક માત્ર પ્‍જાતિ છે અને તટીય રેડવુડ (સીકવોયા સેમ્‍પરવિરેંસ) થી અલગ છે, જે સૌથી ઉંચા જીવિત વૃક્ષ છે. આ વૃક્ષ કેલીફોર્નીયાના સિએરા નેવાડાના પヘમિી ઢળાવો પર ૯૦૦ થી ર૬૦૦ મીટર (૩૦૦ થી ૮પ૦૦ ફુટ)ની ઉંચાઇએ આવેલા છે. અમેરિકન પર્યાવરણ સંરક્ષણ વાદી જોન મુઇરના પ્રયાસોથી ૭૦ અલગ અલગ વૃક્ષોમાંથી મોટા ભાગના અત્‍યારે રાજય અથવા સરકારી વનો અથવા પાર્કોના સંરક્ષણમાં છે, જેમાં કિંગ્‍સ કેન્‍યન નેશનલ પાર્ક અને સિકોઇયા નેશનલ ફોરેસ્‍ટ સામેલ છે.

(2:17 PM IST)