News of Tuesday, 30th July 2024
નવો અલ નીનો ઉદ્ભવ્યોઃ દક્ષિણી ગોળાર્ધમાં કરી શકે છે અસર

વોશીંગ્ટન : વિશ્વના સૌથી મોટા અલ નીનોના પ્રભાવથી મુશ્કેલીઓ વધી રહી છે. હવે તેના જોડીયા ભાઇ નવા અલ નીનોની શોધ વૈજ્ઞાનિકોની આંતરરાષ્ટ્રીય ટીમે કરી છે. તે દક્ષિણ-પヘમિી ઉષ્ણીય કટીબંધીય પ્રશાંત ક્ષેત્રમાં ઓસ્ટ્રેલીયા અને ન્યુઝીલેન્ડની આગની તરફ ઉભુ થઇ રહ્યું છે. જો કે હવામાન ઉપર અસર કરનાર તેનો વિસ્તાર નાનો છે, તેમ છતાં તે સંપૂર્ણ દક્ષિણી ગોળાર્ધમાં જળવાયુ પરિવર્તનનું સંચાલન કરી શકે તેમ છે.
(4:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
