તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 5th August 2024
મધ્ય એશીયાઇ પરંપરાઃ ઘોડેસવારી અને બાજ સાથે શિકારની સ્પર્ધા

કિર્ગીસ્તાનની રાજધાની બીશ્કેકથી ર૧૩ કિ.મી. દુર ઇસ્સીકકુલ તળાવના દક્ષીણ કિનારે શનિવારે પારંપરીક ઇગલ શિકાર મહોત્સવ સાલબુરૂન દરમિયાન શિકારીઓ ઉમટયા હતા. આ મધ્ય એશીયાનો પારંપરિક ઉત્સવ છે. જેમાં તિરંદાજી સાથે બાજ અને કયારેક મંગોલીયન તાઇગા ડોગ સાથે શિકારની સ્પર્ધા યોજાય છે. સાલબરૂન સ્પર્ધાના અંતમાં વિજેતાઓને પુરસ્કૃત કરવામાં આવે છે. ૧૯૯૭ થી આ પ્રકારના મહોત્સવો યોજાય છે.
(5:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
