તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th August 2024
જાપાનની ટોમિકો ઇટુકા ૧૧૬ વર્ષની વયનાઃ વિશ્વની સૌથી વૃધ્ધ વ્યકિત

જાપાની વૃધ્ધા ટોમીકો ઇટુકાની આ તસવીર ૨૩ મે, ૨૦૨૪ના રોજ લેવામાં આવી હતી. જ્યારે તેમણે ૧૧૬ મો જન્મદિવસ ઉજવ્યો હતો. ૨૦ ઓગસ્ટના રોજ સ્પેનની મારિયા બ્રાન્યાસ મોરેરાનું ૧૧૭ વર્ષની ઉંમરે અવસાન થતા ટોમિકો ઇટુકાને વિશ્વની સૌથી વૃધ્ધ વ્યકિત જાહેર કરવામાં આવી હતી. ઇટુકાનો જન્મ ૨૩ મે ૧૯૦૮ ના રોજ થયો હતો.
(9:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
