<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th September 2024

વિશ્વના સૌથી લાંબો વોકીંગ ટ્રેકનું અંતર

આ રસ્‍તા ઉપર કોઇવાહનની જરૂર નથીઃ ૧૭ દેશમાંથી થાય છે પસાર : દક્ષીણ આફ્રિકાના કેપટાઉનથી રશીયાના મગદાન વચ્‍ચે છે પગપાળા માર્ગ

નવી દિલ્‍હી : વિશ્વના સૌથી  લાંબા પગપાળા માર્ગ દક્ષીણ  આફ્રિકાના કેપટાઉનથી રશીયાના મગદાન સુધી છે. આ સમગ્ર રસતા ઉપર વિમાન કે શીપની કોઇ જરૂર નથી. આ રસ્‍તા ઉપર પુલ છે. રોડ છે. ખીણ અને પહાડો પણ છે.

આ માર્ગથી કુલ લંબાઇ ૨૨,૩૮૭ કિ.મી. છે અને યાત્રાને સમય ૪૪૯૨ કલાક છે. આ માર્ગ ઉપર થોભ્‍યા વગર ચાલવાથી એક સ્‍થળેથી બીજા સ્‍થળે પહોંચતા ૧૮૭ દિવસ લાગે છે, જયારે દરરોજ ૮ કલાક ચાલતા ૫૬૧ દિવસમાં સામે તરફ પહોંચી શકાય છે.આ માર્ગ ઉપર ૧૭૪ દેશ, ૬ ટાઇમ ઝોન અને વર્ષની તમામ ઋતુઓમાંથી પસાર થવાય છે.

(2:33 PM IST)