<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th October 2024

જર્મનીમાં કાયદો-વ્‍યવસ્‍થા જોખમાવવા માટે ર૦મી વખત ધરપકડ

જર્મન પોલીસે ગાઝામાંથી આવેલા અલી મોહમ્‍મદની માત્ર ર મહિનામાં ર૦મી વખત ધરપકડ કરી છે. બર્લીનમાં જાહેર સુરક્ષા માટે સતત મુશ્‍કેલીઓ સર્જવા માટે ધરપકડ કરવામાં આવી છે. દર બીજા દિવસે તે ઇઝરાયલ વિરૂદ્ધ દેખાવો શરૂ કરી દયે છે. જર્મન પ્રજા પૂછે છે કે તેને શા માટે ગાઝા ભેગો નથી કરી દેવાતો?

(4:26 PM IST)