તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 15th November 2024
બૈરૂત પર ઇઝરાયલે સતત બોંબ હુમલો કરતા મૃતક આંકમાં વધારો થઇ રહ્યો હોવાની માહિતી

નવી દિલ્હી: દરમિયાન આ યુદ્ધ બંધ કરતા અને શાંતિ સ્થાપવા અંગે અમેરિકાએ દરખાસ્તો તૈયાર કરી છે. તે દરખાસ્તો જાણવા લેબેનોન આતુર છે. આમ છતાં મુખ્ય મુશ્કેલી ત્યાં છે કે જો લેબેનોન કે લેબેનોન સ્થિત આતંકી જુથ હીઝબુલ્લાહ તે દરખાસ્તો યથાવત સ્વીકારશે કે કેમ ? તેવી જ રીતે તે દરખાસ્તો ઈઝરાયલને પણ સ્વીકાર્ય બનશે કે કેમ ? દરમિયાન આ યુદ્ધ બંધ કરતા અને શાંતિ સ્થાપવા અંગે અમેરિકાએ દરખાસ્તો તૈયાર કરી છે. તે દરખાસ્તો જાણવા લેબેનોન આતુર છે. આમ છતાં મુખ્ય મુશ્કેલી ત્યાં છે કે જો લેબેનોન કે લેબેનોન સ્થિત આતંકી જુથ હીઝબુલ્લાહ તે દરખાસ્તો યથાવત સ્વીકારશે કે કેમ ? તેવી જ રીતે તે દરખાસ્તો ઈઝરાયલને પણ સ્વીકાર્ય બનશે કે કેમ ? નિરીક્ષકો આ આશંકા તો સેવે છે સાથે તે પણ આશંકા સેવે છે કે જો આ દરખાસ્તો કોઇ પણ પક્ષ, શાંતિ પ્રસ્તાવ ન સ્વીકારે તો ત્યાં યુદ્ધ વધુ વકરવાની પૂરી ભીતિ રહેલ છે.
(6:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
