<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th November 2024

જૈકો પેનનું સૌથી મોટું આકર્ષણઃ બર્ફીલી ભૂલ ભૂલામણી

નવી દિલ્‍હી : દક્ષિણ પોલેન્‍ડના રિસોર્ટ શહેર જૈકો પેનનું સૌથી મોટુ આકર્ષણ છે. બરફમાંથી બનેલ વિશ્વની આ સૌથી મોટી ભૂલ ભૂલામણી. આ ભૂલ ભૂલામણી ર૦૦૦ ચોરસ મીટરથી પણ મોટી છે. તેમાં ૩૦૦૦ મીટરથી વધારે વળાંકો અને ડેડ એન્‍ડ છે. આ ભૂલ ભૂલામણી સ્‍નોલેંડીયાનો હિસ્‍સો છે, જે જૈકો પેનના ઉપરના ભાગમાં છે. જૈકો પેનમાં દર વર્ષે જાન્‍યુઆરીમાં સ્‍નો સ્‍કલ્‍પચર ફેસ્‍ટીવલ પણ આયોજીત કરવામાં આવે છે.

(4:44 PM IST)