<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th December 2024

ડઝનેક રાજયોમાં ભારે વરસાદ પડયો

થાઇલેન્‍ડમાં પૂરે ૨૫ જીવ લીધા

થાઇલેન્‍ડમાં આવેલા પૂરને કારણે મૃત્‍યુઆંક વધીને ૨૫ થયો, થાઇલેન્‍ડના ૧૦ પ્રાંતોમાં ૬,૬૪,૦૦૦ થી વધુ પરિવારો ભારે વરસાદ અને પૂરને કારણે પ્રભાવિત થયા છે. તેથી ભયંકર પૂરને લીધે સ્‍થિતિ ગંભીર

હવમાન વિભાગ આજે કોંકણ,ગોવા, મધ્‍ય મહારાષ્‍ટ્ર, તમિલનાડુ, પુડુચેરી, કરાઇકલ, કેરળ, માહે, લક્ષદીપ, તટીય આંધ્રપ્રદેશ, યનામ અને રાયલસીમાના ઘણા વિસ્‍તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ વિસ્‍તારોમાં માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે

(2:53 PM IST)