News of Monday, 30th December 2024
ચિને બુલેટ ટ્રેનનું અપડેટ મોડલ બનાવ્યું : ૪૫૦ કિમી પ્રતિ કલાકની સ્પીડ

બીજીંગ,તા.૩૦ : ચિને પોતાની હાઇ સ્પીડ બુલેટ ટ્રેનના અપડેટ મોડલ રજુ કર્યું હતું. નિર્માતાનો દાવો છે કે ટેસ્ટીંગ દરમિયાન તેની સ્પીડ ૪૫૦ કિમી પ્રતિ કલાક મળી હતી જેથી તે વિશ્વની સૌથી ઝડપી હાઇ સ્પીડ ટ્રેન બની હતી. ચિને રેલ્વે મુજબ સીઆર ૪૫૦ પ્રોટોટાઇપના રૂપમાં ઓળખાતા નવા મોડલ યાત્રા સમયને વધુ ઘટાડી કનેકટીવીટીમાં સુધારો કરશે. જેથી દેશમાં મોટી સંખ્યામાં યાત્રીકો માટે યાત્રા વધુ સુવિધા જનક રહેશે.
(2:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
