News of Monday, 11th August 2025
૧૩ કલાક, ૧૩ મિનિટ, ૧૩ સેકન્ડ ખીલા પર ઊભા રહેવાનો રેકોર્ડ

પેરિસ,તા.૧૧: ફ્રાન્સના ફર્ડિનેન્ડ મોરેલેક નામના ભાઈએ પોતાની અંદર ઝેન સાધુ જેવી સ્થિરતા કેળવીને એક અનોખું કારનામું કર્યું હતું. ૩૨ વર્ષના સી લાંબા અને ધારદાર ખીલાઓના એક બેડ પર ખુલ્લા પગે ઊભા રહેવાનું કારનામું કર્યું હતું. ધારદાર નેઇલ્સ પર તે ૧૩ કલાક, ૧૩ મિનિટ, ૧૩ સેકન્ડ સુધી ઊભો રહ્યો હતો અને સૌથી લાંબો સમય ખીલા પર ઊભા રહેવાનો ગિનેસ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.
(9:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
