તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd November 2025
ઓએમજી.....16મી સદીમાં ખોવાઈ ગયેલ બોમ જીસસ નામનું જહાજ રણમાં દટાયેલ મળી આવ્યું
નામિબિયાના રણમાં દક્ષિણ ભાગમાં વર્ષ 2008માં હીરાની શોધ કરવામાં માટે તપાસ હાથ ધરવામાં આવી હતી:આ જહાજ પોર્ટુગીઝનું હતું:અંદાજે 500વર્ષ સુધી તે રણમાં દટાયેલ રહ્યું:પુરાતત્વ વિભાગને જહાજમાંથી 2હજારથી વધુ સોનાના સિક્કા,હાથીના દાંત સહીત અનેક હથિયારો પણ મળી આવ્યા

(6:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
