તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd February 2026
હાડ થીજવતી ઠંડીમાં છબછબીયાં....

આપણે ત્યાં શિયાળો શરૂ થતાં જ ઘણા લોકોને ન્હાવાના નામથી જ ધુઝરી ચઢી જતી હોય છે. એમાય ઘણાં લોકો તો શિયાળામાં આતરે દિવસે સ્નાન કરતા હોય છે. શરીરમાંથી ઠંડીનું લખલખું પસાર થઈ જાય તેવી આ તસવીર લિથુઆનિયાની છે. અહીંના વિલ્જિયસ નજીક આવેલા એક તળાવમાં વહેલી સવારે - ૨૭ની કડકડતી ઠંડી વચ્ચે મહિલાઓ બરફના પાણીમાં સ્નાનની મજા માણી રહેલી નજરે પડે છે.
(10:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
