તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 26th September 2026
ડોનાલ્ડ ટ્રમ્પનો સૌથી પિશાચી અને લોહીયાળ હુંકારઃ ઈરાનની તમામ શરતોને સટાકથી ફગાવી દેતા આખી દુનિયાના શ્વાસ થયા અધ્ધર: શું મધ્ય પૂર્વમાં ફરી શરૂ થશે પરમાણુ બોમ્બમારો અને મહાવિનાશ?
અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધના મેદાનમાં રાક્ષસી જ્વાળાઓ ભડકી ઉઠતા વૈશ્વિક આલમની છાતીના પાટિયા બેસી ગયાઃ ખતરનાક ટકરાવના આ કાળમુખા ખેલ પર ફરી વળ્યો કાળો નાગ: વિસ્ફોટક ભંડાન ફોડથી આખી દુનિયામાં મચી ગયો ભયાનક હાહાકાર

નવી દિલ્હી :આંતરરાષ્ટ્રીય રાજકારણ અને યુદ્ધના મોરચેથી માનવતાને હચમચાવી દેતો, કાળજું કંપાવી દેતો અને કાનમાંથી ધુમાડા કાઢી નાખે તેવો અતિશય વિસ્ફોટક, લોહીયાળ તથા પિશાચી કિસ્સો સામે આવ્યો છે! અમેરિકાના તાકાતવર નેતા ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન દ્વારા મૂકવામાં આવેલી તમામ ગીદડભભકીઓ અને શરતોને એક જ ઝાટકે પિશાચી રીતે ફગાવી દીધી છે, જેના કારણે મધ્ય પૂર્વ (Middle East) માં ફરી એકવાર ભયાનક મિસાઈલો અને બોમ્બમારો શરૂ થવાની આઘાતજનક દહેશતથી આખી દુનિયાના શ્વાસ અધ્ધર થઈ ગયા છે.
ઈરાનનો 7 દિવસનો 'હોર્મુઝ પ્લાન' શું હતો?
ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીના જણાવ્યા અનુસાર, જો અમેરિકા તેમની શરતો સ્વીકારે તો આ 7 દિવસની સમયસીમા તે જ દિવસથી શરૂ થઈ જાત:
1 થી 5 દિવસ: અમેરિકાએ ઈરાની બંદરો પરથી નૌકાદળની નાકાબંધી હટાવવી, ઈરાની તેલના વેચાણ પરના પ્રતિબંધોમાં છૂટછાટ આપવી અને લેબનાનને પણ સાંકળતો યુદ્ધવિરામ અમલી બનાવવો.
6ઠ્ઠો દિવસ: ઈરાન દ્વારા સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ફરીથી ખોલી દેવામાં આવે.
7મો દિવસ: બંને દેશો વચ્ચે પરમાણુ મુદ્દે સત્તાવાર વાટાઘાટો પુનઃ શરૂ થાય.
'વોલ સ્ટ્રીટ જર્નલ'ના અહેવાલ મુજબ, ટ્રમ્પને ઈરાનના ઈરાદાઓ પર ભરોસો નથી. જોકે, અહેવાલમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો હુમલો થશે તો તેનો વ્યાપ કેટલો મોટો હશે તે નક્કી નથી.
હાલમાં અમેરિકા પાસે શસ્ત્રો અને દારૂગોળાનો જથ્થો ઘટી રહ્યો હોવાથી, ટ્રમ્પ અત્યારે કોઈ મોટા સૈન્ય અભિયાન માટે સંપૂર્ણ તૈયાર દેખાતા નથી. અમેરિકા પોતાના શસ્ત્રભંડારને ભવિષ્યની અન્ય સંભવિત જરૂરિયાતો માટે બચાવીને રાખવા માંગે છે.
(5:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
