<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd July 2026

એકસાથે એક જ જગ્‍યાએ પિતાના ત્રીજા અને બે દીકરાઓના પહેલા નિકાહ થયા

પિતાની આ ત્રીજી શાદી હતી અને બે જુવાન દીકરાઓની પહેલી. પિતા-પુત્રોની દુલ્‍હાના વેશમાં તસવીરો સોશ્‍યલ મીડિયામાં જબરી વાઇરલ થઈ રહી છે

ક્‍વેટા,તા.૦૩ફ ક્‍યારેક પરિવારજનો ખર્ચ બચાવવા માટે અને પરિવારમાં એકતા વધારવા માટે ભાઈ-બહેનોનાં લગ્ન એકસાથે જ ગોઠવી દેતાં હોય છે, પરંતુ પાકિસ્‍તાનના ક્‍વેટામાં એક અનોખો શાદી-સમારોહ યોજાયો હતો. એમાં ત્રણ જણનાં લગ્ન થઈ રહ્યા હતા. એક પિતા અને તેના બે દીકરાઓનાં નિકાહ એકસાથે થયા હતા. પિતાની આ ત્રીજી શાદી હતી અને બે જુવાન દીકરાઓની પહેલી. પિતા-પુત્રોની દુલ્‍હાના વેશમાં તસવીરો સોશ્‍યલ મીડિયામાં જબરી વાઇરલ થઈ રહી છે.

 

(3:28 PM IST)