તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 16th October 2026
યુરોપિયન દેશમાં ફલેમિંગો રેવોલ્યુશન

લ્બેનિયામાં પીએમ એડી રામાના રાજીનામાની માગ સાથે વિદ્યાર્થીઓ અને વિપક્ષ દ્વારા ફલેમિગો રેવોલ્યુશનની શરૂઆત કરવામાં આવી છે. જેમાં, વિદ્યાર્થીઓ નેટફિલક્સ સિરીઝ મની હાઈસ્ટની જેમ જ માસ્ક પહેરીને રાજધાનીમાં તોડફોડ કરી રહ્યા છે. અનેક બેંકો, દુકાનોમાં પ્રદર્શનકારીઓ ઘુસી ગયા હતા અને ઉત્પાત મચાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અલ્બેનિયામાં ટ્રમ્પ ફેમિલી દ્વારા રિસોર્ટ પ્રોજેક્ટની જાહેરાત બાદથી એડી રામાની સરકાર વિરોધનો સામનો કરી રહી હતી.
(10:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
