તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 3rd September 2026
ગ્લોબલ એનર્જી માર્કેટમાં ભારતનો ભયાનક ધડાકોઃ દેશને ક્રૂડ ઓઈલ ચોળવામાં રશિયા નંબર-૧, જ્યારે LPG અને LNGમાં અમેરિકાની સટાકથી રાક્ષસી એન્ટ્રી
વિશ્વ શક્તિઓની સાંઠગાંઠ વચ્ચે ભારતનો મહા-ધડાકો: પશ્ચિમના દેશો જોતા રહ્યા ને ભારતે રશિયા પાસેથી કાળા સોનાનો મહા-જથ્થો સેરવી લીધોઃ ગેસ માર્કેટમાં અમેરિકી રાક્ષસોએ નંબર-૧ બનીને ચલાવ્યો સિક્કો: વૈશ્વિક બજારમાં ભયાનક સનસનાટી અને અરેરાટી

નવી દિલ્હી: વૈશ્વિક તેલ અને ગેસના કારોબારમાં ભારતની વધતી જતી તાકાતે આખી દુનિયાના હોશ ઉડાડી દીધા હોય તેવો એક અતિ-સનસનાટીભર્યો અને વિસ્ફોટક ધડાકો સામે આવ્યો છે! વિશ્વભરના આર્થિક પ્રતિબંધો અને આંતરરાષ્ટ્રીય દબાણની પથારી ફેરવીને ભારતે રશિયા પાસેથી સૌથી વધુ ક્રૂડ ઓઈલ (કાચું તેલ) ખરીદીને મોસ્કોને સપ્લાયરોની યાદીમાં ટોચના સ્થાને બેસાડી દીધું છે! રશિયાએ તમામ દેશોને પાછળ ધકેલીને ભારતને તેલ પૂરું પાડવામાં નંબર-૧ નો તાજ સટાકથી પોતાના નામે કરી લીધો છે!
બીજી તરફ, યુક્રેનના હુમલાઓના કારણે રશિયાની ઘરઆંગણાની રિફાઇનરીઓને મોટું નુકસાન પહોંચ્યું છે. આ સ્થિતિના કારણે એક અનોખી વેપારી ઘટના સામે આવી છે, જેમાં ભારત, તૂર્કીયે અને મોરક્કો સાથે મળીને રશિયાને જ પેટ્રોલ (ગેસોલીન) અને ડીઝલની નિકાસ કરનારા પ્રમુખ દેશોમાં સામેલ થઈ ગયું છે.

(5:35 PM IST)

છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 