તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Friday, 10th July 2026
પેરિસ ફેશન વીકમાં જેનિફર લોપેઝનું રિવેન્જ ડ્રેસિંગ

બેન એલેક સાથે ડિવોર્સ બાદથી પોપસ્ટાર જેનિફર લોપેઝ રિવેન્જ ડ્રેસ તરફ વળી છે. પેરિસમાં ફેશન વીક દરમિયાન ૫૬ વર્ષીય સ્ટારે એવો લૂક રજૂ કર્યો કે, સમગ્ર ફેશન વર્લ્ડની નજર ફેશન વીકથી હટીને તેની તરફ વળી. આ પહેલી વખત નથી જ્યારે, જેલોએ પેરિસ ફેશન વિકમાં પોતાના લૂકથી ચર્ચા જગાવી છે. આ અઠવાડિયા દરમિયાન તેના ત્રણ લૂક્સ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.
(10:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
