<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th June 2026

વહાલો પોપટ વરસાદમાં ભીંજાઈ ન જાય એટલે માલિકે બનાવ્‍યો મિની રેઇનકોટ

 

નવી દિલ્‍હી તા.૨૬: વરસાદની ઋતુમાં પોતાના વહાલા પોપટને ભીંજાવાથી બચાવવા માટે એક માલિકે ખાસ નાનકડો રેઇનકોટ તૈયાર કર્યો છે. રેઇનકોટ પહેરેલા પોપટનો આ ક્‍યુટ અંદાજ સોશ્‍યલ મીડિયા પર જોરદાર વાઇરલ થઈ રહ્યો છે. ટ્રાન્‍સપરન્‍ટ રેઇનકોટ પહેરેલો પોપટ તો ક્‍યુટ લાગે જ છે, પણ એનો નાનકડો રેઇનકોટ વધારે ક્‍યુટ લાગે છે. આ રેઇનકોટમાં એક નાનું હુંડ પણ છે. પેટલવર્સને ગમી જાય અને તેમના પાળેલાં પેટ્‍સ માટે આવા રેઇનકોટની ડિમાન્‍ડ વધી જાય તો નવાઈ નહીં

(3:21 PM IST)