<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th May 2026

દિલ્હીમાં ભાડું વધારવાની માગ સાથે 3 દિવસની ઓટો-ટેક્સી હડતાળ અને ચક્કાજામ

દિલ્હીમાં બહારથી આવતા કોમર્શિયલ વાહનો પર લાદવામાં આવેલા ગ્રીન ટેક્સના વિરોધમાં ટ્રાન્સપોર્ટરોએ પણ 'ચક્કાજામ'ની જાહેરાત કરી

નવી દિલ્હી :દેશની રાજધાની દિલ્હીના સામાન્ય નાગરિકો માટે 21 મેના રોજથી મુશ્કેલીઓ વધી શકે છે. પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ સામે ભાડું વધારવાની માગ સાથે ઓટો અને ટેક્સી ચાલકોએ 21થી 23 મે સુધી સતત ત્રણ દિવસની હડતાળનું એલાન કર્યું છે. બીજી તરફ, દિલ્હીમાં બહારથી આવતા કોમર્શિયલ વાહનો પર લાદવામાં આવેલા ગ્રીન ટેક્સના વિરોધમાં ટ્રાન્સપોર્ટરોએ પણ 'ચક્કાજામ'ની જાહેરાત કરી છે, જેનાથી સપ્લાય ચેઈનને અસર થઈ શકે છે

(11:50 PM IST)