<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th April 2024

ભાજપનો ચૂંટણી ઢંઢેરો ૧૬મીએ?

નવી દિલ્‍હીઃ બહુપ્રતિક્ષીત ભાજપનો ચૂંટણી ઢંઢેરો ૧૬મીએ જાહેર કરવામાં આવે તેવી શક્‍યતા છેઃ આ ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતો, યુવાનો, મહિલાઓ વગેરેના ઉત્‍કર્ષ માટે અનેકવિધ જાહેરાતો હશેઃ ચૂંટણી ઢંઢેરામાં ‘એક રાષ્‍ટ્ર, એક ચૂંટણી'નું વચન પણ આપવામાં આવે તેવી શક્‍યતા છેઃ હાલ ચૂંટણી ઢંઢેરાની તૈયારી જોરશોરથી ચાલી રહી છે

 

(5:48 PM IST)