તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 13th April 2024
એઆઇ ટેકનોલોજીની મદદથી મૃત્યુ પામેલા અભિનેતા-અભિનેત્રીઓ રૂપેરી પડદે ફરી જોવા મળશેઃ ફિલ્મ રસીકોમાં આસમાચારથી ભારે ઉત્સાહનો માહોલ

મળતી માહીતી મુજબ ફિલ્મ નિર્માણ ક્ષેત્રમાં એઆઇ ટેકનોલોજી મોટો ભાગ ભજવી મૃત્યુ પામેલ કલાકારોને રૂપેરી પડદે ફરી જીવંત કરવાનો પ્રયોગ કરી રહયા છે. સાથે સાથે એઆઇ ટેકનોલોજીની મદદથી ફિલ્મ નિર્દેશન પણ થઇ શકશે. આમ આવતા દિવસોમાં એઆઇ ટેકનોલોજીનો વિસ્તાર વધુ વેગવંતો બનશે.
(4:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
