તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 17th April 2024
સલમાનને મળવા પહોંચ્યા મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે

મુંબઈમાં પોતાના ઘર નજીક ફાયરિંગ બાદ સલમાન ખાન પહેલીવાર જાહેરમાં જોવા મળ્યો છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે સલમાન ખાનને મળવા ગેલેક્સી એપાર્ટમેન્ટ પહોંચ્યા હતા. જેની તસવીર સામે આવી છે. જેમાં તેને વાતચીત કરતો જોઈ શકાય છે. સલમાન ખાન અને એકનાથ શિંદેની સાથે અભિનેતાના પિતા સલીમ ખાન પણ જોવા મળી રહ્યા છે.
(10:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
