<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th May 2024

અકિલાની વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશનનાં હજારો - લાખો વાંચક ભાઈઓ અને બહેનો જોગ ખૂબ જ જરૂરી સૂચના : સોમવાર, તા. ૬ મેના રોજ, સવારે ૯ થી બપોરે ૧ વાગ્યા સુધી, અકિલાની વેબસાઈટના સર્વરનું મેઇન્ટેનન્સ થવાનું હોવાના લીધે, આ સમયગાળા દરમ્યાન વેબસાઈટ જોવામાં થોડી અડચણ પડી શકે છે. બપોરે ૧ વાગ્યા બાદ વેબસાઈટ પુનઃ વ્યવસ્થિત કાર્યરત થઈ જશે. - અકિલા મેનેજમેન્ટ

(11:04 AM IST)