News of Monday, 6th May 2024
ચીનમાં ભારતીય છાત્રોની સંખ્યામાં ઘટાડો
ડ્રેગનને નડયો સીમા વિવાદ

નવી દિલ્હી તા. ૬: ચીન સાથેના સરહદ વિવાદ વચ્ચે ચીનમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી છે. ર૦ર૦ની શરૂઆતમાં ર૩ હજારથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ ચીનની યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા હતા. જે સંખ્યા ઘટીને હવે ૧૦ હજાર થઇ ગઇ છે.
(1:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
