News of Monday, 6th May 2024
ટાઇટેનીકમાં મહત્વનો રોલ અદા કરનાર એકટર બર્નાર્ડ હિલનું નિધન

નવી દિલ્હી તા. ૬: હોલીવુડના મહાન કલાકારોમાં ગણના પામેલા બર્નાર્ડ હિલનું ૭૯ વર્ષની વયે નિધન થયું છે. તેમણે ૧૯૯૭ માં રિલીઝ થયેલી ‘ટાઇટેનિક' અને ‘ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ' ટ્રાયોલોજીમાં મહત્વની ભૂમિકા ભજવી હતી
(1:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
