તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 7th May 2024
લેબેનોન અને સેન્ટ્રલ ગાઝા પટ્ટીમાંથી ઇઝરાયેલ ઉપર એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઈલ અને રોકેટ છોડવામાં આવ્યા

દક્ષિણ લેબનોનમાંથી હિઝબોલ્લાહ દ્વારા છોડવામાં આવેલ બે એન્ટી-ટેન્ક ગાઇડેડ મિસાઇલોએ ઉત્તરી ઇઝરાયેલમાં સ્તુલા શહેર પર સંખ્યાબંધ રહેણાંક ઇમારતોને નોંધપાત્ર નુકસાન પહોંચાડ્યું છે, જોકે કોઈ જાનહાનિ થઈ નથી.
દરમિયાન ૩૦ રોકેટ સેન્ટ્રલ ગાઝા પટ્ટીમાંથી દ. ઇઝરાયેલમાં એશ્કોલ પ્રાદેશિક પ્રાંત ઉપર છોડવામાં આવેલ, જેમાંથી ૧૫ને આયર્ન-ડોન દ્વારા ફૂંકી મારવામાં આવેલ. અન્ય મિસાઈલોએ નુકસાન પહોંચાડ્યું છે.
(9:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
