તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Wednesday, 8th May 2024
ઓ અમિતકાકા, જય શ્રી રામ...

ગુજરાતની ચુંટણી દરમિયાન ગૃહ મંત્રી અમીતભાઈ શાહને જોઈને કોઈ વ્યક્તિએ જોરથી બુમ પાડી... ‘ઓ અમિતકાકા, જય શ્રી રામ..'
આ સાંભળી સામાન્ય રીતે ધીરગંભીર પ્રકૃતિના અમિતભાઈ પણ ઘડીક થંભી ગયા હતા, પરંતુ તેમને પણ આ લહેકો સાંભળી મોજ આવી ગઈ હતી. (કર્ટસીઃ ચંદ્રેશ પટેલ, મોટી પાનેલી)
(10:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
