તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Wednesday, 8th May 2024
નરેન્દ્રભાઇ તેલગાંણા- આંધ્રપ્રદેશના પ્રવાસેઃ 3 સભા- રોડ શો યોજાશે

નવી દિલ્હીઃ નરેન્દ્રભાઇ મોદી આજે તેલંગાણા અને આંધ્રપ્રદેશના પ્રવાસે છે. તેઓ કુલ 3 જનસભા અને 1 રોડ શો કરશે. તેલગાંણાના શ્રી રાજા રાજેશ્વર સ્વામી મંદિરમાં પુજા-અર્ચના પણ કરશે
(2:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
