તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Wednesday, 8th May 2024
એક કપડાની જોડીને ઈસ્ત્રી કરવાથી ૨૦૦ ગ્રામ કાર્બન ડાયોકસાઇડ ઉત્પન્ન થાય

દેશના વૈજ્ઞાનિકોએ કલાઇમેટ ચેંન્જ સામે અનોખું અભિયાન શરૂ કર્યું છે. નવી દિલ્હી સ્થિત કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચએ તેના વિજ્ઞાનીઓ અને અન્ય કર્મચારીઓને દર સોમવારે ઇષાી કર્યા વગરના કપડાં પહેરીને ઓફિસ આવવાનો આદેશ આપ્યો છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે કપડાને ઇષાી કરવાથી ૨૦૦ ગ્રામ કાર્બન ડાયોકસાઇડ બહાર આવે છે. તેથી ઇષાી ન કરીને વ્યકિત ૨૦૦ ગ્રામ કાર્બન ડાયોકસાઇડના ઉત્સર્જનને અટકાવી શકે છે.
(2:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
