તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Wednesday, 8th May 2024
નરેન્દ્રભાઇએ રાજા રાજેશ્વર સ્વામી મંદિરે દર્શન કર્યાઃ દેશવાસીઓ માટે કરી પ્રાર્થના

હૈદ્રાબાદઃ તેલંગાણામાં ચૂંટણી પ્રચારે રહેલ નરેન્દ્રભાઇએ આજે સૌ પ્રથમ યેમુલાવાડા ખાતે આસ્થાના કેન્દ્ર રાજા રાજેશ્વર સ્વામી મંદિરે શિશ ઝુકાવ્યું હતું. નરેન્દ્રભાઇએ ટ્વીટમાં જણાવેલ કે કાશીના સાંસદ હોવાથી આ દેવસ્થાનમ સાથે આત્મીયતા ધરાવું છું. ૧૪૦ કરોડ ભારતીયોના સ્વાસ્થ્ય અને સમૃધ્ધીની કામના કરી હતી.
(3:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
