તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Wednesday, 8th May 2024
પટના મ્યુઝીયમમાં ભીષણ આગ

પટના, તા. ૮ : આજે બપોરે પટના મ્યુઝીયમના અંદરના ભાગે આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. ફાયર બ્રિગેડે સ્થળ પર પહોંચી આગ બુઝાવવા પ્રયત્ન શરૂ કર્યા હતા. આસપાસના રસ્તાઓ ડાયવર્ટ કરી દેવામાં આવ્યા હતા. લોકોને તુરંત સુરક્ષીત સ્થાનો પર મોકલવામાં આવ્યા હતા.
(3:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
