તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Wednesday, 8th May 2024
બસપા એક પણ બેઠક જીતે તેવું ન લાગતા સંગઠનના કર્યા ફેરબદલ : અખીલેશ યાદવ

નવી દિલ્હી, તા. ૮ : બસપાએ ગઇકાલે હાઇકમાન્ડના નેતૃત્વમાં ફેરફાર કર્યા હતા. બહેન માયાવતીએ ભત્રીજા આકાશ આનંદને પાર્ટીના નેશનલ કો-ઓર્ડીનેટરના પદેથી હટાવી દેવાની સાથે તેમની પાસેથી ઉત્તરાધિકારી પદ પણ છીનવી લેવાયું હતું. આ અંગે અખીલેશ યાદવે જણાવેલ કે, બસપાનું પગલુ તેમનો આંતરિક મામલો છે. લોકસભા ચૂંટણીમાં બસપા એકપણ બેઠક જીતતી નજર નથી આવતી કેમકે તેમના પરંપરાગત મતદારો પણ આ વખતે ઇન્ડીયા ગઠબંધનને બંધારણ -આરક્ષણ બચાવવા માટે મત આપી રહ્યા છે. જેને બસપા પોતાના સંગઠનની વિફળતાના રૂપે જોઇ રહી છે.
(3:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
