<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th May 2024

પાકિસ્‍તાની કમાન્‍ડો રહી ચુકેલ ૩ ત્રાસવાદીઓની તસ્‍વીરો જાહેર થઇ

જમ્‍મુ કાશ્‍મીરના પુંછ-રાજોૈરીમાં લશ્‍કરી જવાનો ઉપર ત્રાસવાદીઓના હુમલા અંગે હુમલો કરનાર ૩ ત્રાસવાદીઓના ફોટા એજન્‍સીઓએ રીલીઝ કર્યા છે. પાકિસ્‍તાન લશ્‍કરમાં કમાન્‍ડો તરીકે રહી ચુકેલ આ ત્રણેય નામો અબુ હામ્‍ઝા અને હાદુન તથા ઇલીયાઝ સોૈજી છે. સામાન્‍ય લોકો આ ચહેરાને ઓળખી શકે અને આપણા સલામતી દળોને તેની જાણ કરી તે માટે આ તસ્‍વીરો મોટા પ્રમાણમાં સર્કયુલેટ કરવી જરૂરી હોવાનું ટવીટર હેન્‍ડલ ઉપર જાહેર થયું છે.

(4:08 PM IST)