તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Wednesday, 8th May 2024
ગાઝીયાબાદની સોસાયટીમાં ગંદુ પાણી પીવાથી ૭૦૦ લોકો બીમારઃ ડબલ્યુએચઓની ટીમ પહોંચી

ગાઝીયાબાદ તા.૮ : શહેરના ઇન્દીરાપુરમની સોસાયટીમાં ગંદુ પાણી વિતરણ થતાં ૭૦૦ વધુ લોકો બીમાર પડયા છે. હવે આ મામલો ડબલ્યુએચઓ સુધી પહોંચ્યો છે. આજે સવારે ટીમ ત્યાં પહોંચી આ ટીમ પાણીની તપાસ અને લોકોની ફરીયાદ પણ લેનાર છે.
સ્થાનીકોએ જણાવેલ કે, બીમાર હોવા પર પણ સોસાયટીમાં જીડીએના અધિકારી આવ્યા નહી તપાસ રીપોર્ટ આવ્યા બાદ પણ તેમણે કોઇ સંજ્ઞાન લીધુ ન હતુ. બીલ્ડર મનમાની કરે છે અને અધિકારી મુક દર્શક બનેલા છે.
(4:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
