તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Wednesday, 8th May 2024
લોકસભા ચૂંટણીઓ બાદ યુપી, કર્ણાટક અને તમિલનાડુમાં, ત્રણ પ્રાદેશિક પક્ષોમાં મોટું ધોવાણ સહિતના મોટા પ્રશ્નો સર્જાશે: ન્યુઝફર્સ્ટ

લોકસભાની ચૂંટણી પછી, ૩ મહત્વના પ્રાદેશિક રાજકીય પક્ષોને તેમના પોતાના ઘર આંગણેના ગઢમાં મોટું ધોવાણ અને કેડર બેઝ મુદ્દાઓનો સામનો કરવાનો આવી પડે, તેવી શક્યતા હોવાનું ન્યૂઝ ફર્સ્ટ જણાવે છે
આ પ્રાદેશિક પક્ષોમાં • ઉત્તર પ્રદેશમાં બસપા • કર્ણાટકમાં જેડીએસ અને • તમિલનાડુમાં એડીએમકે પક્ષ હોવાનું ચર્ચાઈ રહ્યું છે
(9:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
