તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Wednesday, 8th May 2024
આઈપીએલમાં રનની સુનામી: ચોક્કા છક્કાની લ્હાણી: લખનઉ સામે હૈદરાબાદની ૧૦ વિકેટે જબરજસ્ત જીત: ૫૮ બોલમાં હૈદરાબાદે ૧૬૭ રન બનાવ્યા

આઈ પી એલ ૨૦૨૪માં આજે લખનઉ સામે હૈદરાબાદે ૧૦ વિકેટે મહાજીત મેળવી છે: લખનઉએ ૨૦ ઓવરમાં ૪ વિકેટ ગુમાવી ૧૬૫ રન બનાવ્યા હતા, જ્યારે હૈદરાબાદે ૯.૪ ઓવરમાં ૫૮ દડા રમી ૧૬૭ રન બનાવી લીધા હતા. હૈદરાબાદના અભિષેક શર્માએ માત્ર ૨૮ દડામાં ૭૫ રન અને હેડે ૩૦ દડામાં ૮૯ રન ફટકાર્યા હતા. બંને બેટ્સમેનોએ કુલ ૧૬ ચોક્કા અને ૧૪ છક્કા ફટકાર્યા હતા.
(10:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
