<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th May 2024

ન્યાયતંત્રમાં સુધારા અંગે સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ અરજી અંગે સીજેઆઇએ ધારાશાસ્ત્રીને કહ્યું ઈમેલ મોકલો અમે જોઈશું

સુપ્રીમ કોર્ટમાં ન્યાયતંત્રમાં સુધારા અંગે પબ્લિક ઇન્ટરેસ્ટ લીટીગેશન અરજી થઈ છે. આ દરમિયાન ધારાશાસ્ત્રીએ કહેલ કે ન્યાયતંત્રમાં સુધારા અંગેની આ પીઆઈએલ છે. ત્યારે ચીફ જસ્ટિસ શ્રી ચંદ્રચુડે કહ્યું કે  ઈમેલ મોકલો, અમે જોઈશું. આ પછી પણ ધારાશાસ્ત્રી કહે છે કે: કાયદાનો માત્ર એક નોંધપાત્ર મુદ્દો છે.. ત્યારે સીજેઆઇએ કહ્યું કે: જુઓ તમે હવે આ અરજી ઉપર દલીલ ના કરશો, સમજ્યા ?

(11:08 PM IST)