News of Wednesday, 8th May 2024
ઓવૈસીનો ભાજપને સવાલ- પીએમ કેર ફંડના પૈસા ક્યાં છે?
ઓવૈસીએ હૈદરાબાદમાં કહ્યું કે, અમે 40 વર્ષથી બીજેપીને હરાવી રહ્યા છીએ

AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ હૈદરાબાદમાં કહ્યું કે, અમે 40 વર્ષથી બીજેપીને હરાવી રહ્યા છીએ. 2014માં પીએમ મોદીની સરકાર આવી અને અમે જીત્યા, 2019માં પીએમ મોદીની સરકાર આવી અને અમે જીત્યા. પીએમ મોદી અને અમિતભાઈ શાહના પેટમાં દુખાવો જ્યાં સુધી AIMIMનું નામ ન લે ત્યાં સુધી ખતમ થતો નથી. અમે તેમને પૂછીએ છીએ કે પીએમ કેર ફંડના પૈસા ક્યાં છે?
(11:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
