તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Wednesday, 8th May 2024
જયપુરમાં ફૂટપાથ પર બેઠેલા બે લોકોને SUVએ ટક્કર મારી: એકનું મોત: એક ગંભીર
ત્રિવેણી ફ્લાયઓવર પાસે એક સ્પીડિંગ એસયુવીએ ફૂટપાથ પર બેઠેલા બે લોકોને ઉલાળ્યા

જયપુરમાં મંગળવારે મોડી રાત્રે એક ઝડપી એસયુવીએ ફૂટપાથ પર બેઠેલા બે લોકોને ટક્કર મારી હતી. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે અન્ય એક ગંભીર રીતે ઘાયલ થયો છે. મળતી માહિતી મુજબ, ત્રિવેણી ફ્લાયઓવર પાસે એક સ્પીડિંગ એસયુવીએ ફૂટપાથ પર બેઠેલા બે લોકોને ટક્કર મારી હતી. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં પપ્પુ ગુર્જરનું મોત થયું.
(11:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
